તમારી પાસે જો એ બધું જ હોય જે
બીજા પાસે નથી
જેમ કે કોઈના મા બાપ નથી
તો ક્યારેક છુપાઈને એની જિંદગી જોજો
એ ખુશ તો હશે પણ એ
સંતોષ નહિ જડે ક્યાંય !

Gujarati Whatsapp-Status by આર્યન પરમાર : 111792001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now