આળસુ અકળ અભિમાની એળા અંગ.
નેવરા નખરાળા નફટ નેકરે નેરેલા નંગ.
ખોટલ ખોરા ખોટે ખોકારેસે ખંઙે ખંગ.
સંસારમેં સાધુ સંતે જો સમજે ન સંગ.
ભા ભાડંરુ ભોલી ભાયળા ભરીયે ભંગ.
તેરોકોર તોટેલ વે તેકે તોય કરીએ તંગ.
નર ચે એળેનુ નોખો રખે નારાયણ નકલંક.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા