સમજણના દુશ્મન એવા ગુસ્સાને ક્ષણિક ગાંડપણ કહેવાય. ગુસ્સે થવાથી માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર થાય. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય... રહો શાંત, રહો ખુશ..
પારુલ દેસાઈ
9-3-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111790776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now