લલિતા:'કોરોનાનું લૉકડાઉન જાય પછી તમે માવો નહીં ખાવ એનું વચન આપી દો. જો આટલો સમય માવો ના ખાધો તો હવે એના વગર ચાલી જશે...'
લલ્લુ:'વચન આપું છું કે માવો નહીં ખાઉં. હવે તું પણ વચન આપ કે પાણીપુરી નહીં ખાય. લૉકડાઉનમાં પાણીપુરી વગર ચાલી જ ગયું છે...'
લલિતા:'ઠીક છે. તમારા જેવા કોણ થાય! જાવ માવો ખાજો...'