*હોરી જા ડી*
આઉં યાદ ઉ જૂના ડી કરીયા,
જેની ભેગા હુંધા વા ફરીયા ,
ભેરુ ભેગા કંઈધા વા કજીયા.
ફાગણ મૈં ખેખરે જે ઝાડ તે વો ચડ્યાં,
કેસુડે જા ફૂલેજા બાચકા વા ભરયા,
હેકડો હેકડો ફૂલ કે તેડકે વા સુકાયા.
હોરી જે ડી પાણી મેં વરી વા ઉકારયા,
કોટે એન મેથી કશરીયો રંગ વા કઢયા,
શીશા ડબલાં ભરે ને રંગ વા ઉડાયા .
કારો તેલ ત ગારો ને છેણ વા લગાયા,
કેકે વરી પાણીજે અવાડે મેં વા ફગાયા,
મોજ મસ્તી જે રંગમે મળે વા રંગાયા.
તેમે કડેક મેઠે ખાર મેં લપણ પણ ઠોક્યાં,
હથ જલે ગણે વખત ઇનીકે વા રોક્યાં,
કડેક પ્રેમ કડેક માર પેટ મેં ડી વા કઢ્યાં.
તેમે માઇતર ચે કોલા અઈ વા બજયા,
પે માર ને પોય રડ કરે ને ભા વા ભજ્યા,
ભજો પોય લજો ન અસી એનીકે લજયા.
'નર' ચે હું હોરી ને ધુળેટી કેત હાણે વેનાયા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા