ऐश्वर्यश्च विभूषणं सुजनता,
शौर्यश्च वाक्संयमो ।
ज्ञानस्योपशम: विनयो,
वित्तस्य पात्रे व्यय:॥
વિન્યાસ : ऐश्वर्य: च, शौर्य: च,
ज्ञानस्य उपशम: ।
ભાવાર્થ -- ઐશ્વર્ય, સુખ સાહ્યબીનું ઘરેણું સજ્જનતા છે; વીરતાની જણસ વાણી પર સંયમ (જીભ પર કાબુ) છે; જ્ઞાનીનું આભૂષણ શાંત ચિત્ત (મન) છે; કુળવાનનો અલંકાર વિનય, વિનમ્રતા છે અને કરેલા ખર્ચ ની પાત્રતા એ કયા ઉમદા કાર્ય માટે એ પૈસા વપરાયાં હતાં એનાં પર છે.
🙏શુભ શુક્રોદય! 🙏