આંખો મા આંસુઓ નો ભર્યો હતો દરબાર
જ્યારે અમે વિના સમજે છોડ્યા તા ધરબાર
પરી ઓ ના રાજકુમાર ને સપનો ની ભરમાર
જેને માન્યા હતા જીવનઆધાર એણે અજાણી ગલીઓ મા છોડી દીઘા બારોબાર.

Gujarati Thought by ek archana arpan tane : 111789808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now