Gujarati Quote in Blog by Isha Kantharia

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                   આજકાલ લોકો બીજાના પ્રેમ અને લાગણીને સમજી જ નથી શકતા અને એના કારણે જ પ્રેમનો ખોટો દેખાવ કરતાં, મીઠી મીઠી વાતો કરતા, અને તેમની જુઠ્ઠી પ્રશંસા કરતા લોકો જ તમને પસંદ આવવા લાગ્યા છે.
                   ભૂલ બંને પક્ષની જ છે પહેલી ભૂલ એ લોકોની કે જે પ્રેમ કરે છે, હૈયે લાગણીનો ધોધ વહે છે તે છતાં પણ તેઓ પોતાની લાગણીને વ્યક્ત નથી કરી શકતા. અને બીજી ભૂલ એ લોકોની છે કે જેઓ આપણે પ્રેમ કરે છે તેણે આપણે સમજી નથી શકતા કે એ કહી નથી શકતો કંઈ વાધો નહીં આપણે જાતે સમજી લઈએ. આમાં ત્રીજો જે વ્યક્તિ જુઠ્ઠો છે, મીઠી મીઠી વાતો કરે છે એ વ્યક્તિ ફાવી જાય છે.

                  - ઈશા કંથારીયા "સરવાણી"
૪/૩/૨૦૨૨
                  

-Isha Kantharia

Gujarati Blog by Isha Kantharia : 111789656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now