વળાંક - ટૂંકી વાર્તા
હીરાબા ના ગાર માટીના ખોળીયા ને બંગલામાં પરિણમતાં જોઇને આસપાસ ના લોકો ના મહેણાં ટોણાં એ જેમ પોલીસ ને જોઈ ને ચોર બીજી ગલી માં વળાંક લે તેમ વખાણ માં વળાંક લીધો છે. કેમકે હીરાબા નો રોનક આજે રખડેલ રોનકા માંથી કલેકટર રોનક બની ગયો છે. હીરાબા ના જીવનમાં હવે ગરીબી ના માર્ગમાં ખુશીઓની રોનક નો વળાંક આવ્યો છે.
-'વિચારો ને વાચા'