🙏નમસ્કાર
🙏 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ.
શિવ એક યોગી છે. એમને કોઈ નામ આપી શકાય નહિ. નામ આપવું એટલે સીમિત કરી દેવા અને તેમને નાના બનાવી દેવા જેવું છે. શિવ વિરાટ છે. શિવના કેટલાય નામ છે. બધા નામ ભેગા થઈ ને આખા બ્રહ્માંડ ની બધી જટિલતા ની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. શિવ અર્ધનારેશ્વર છે. સમગ્ર બ્રહ્માંડ માં સ્ત્રી અને પુરુષ નું અસ્તિત્વ છે જે મહત્તા બતાવે છે એટલે જ શિવ સર્વોપરી છે. મહાદેવ છે. 🙏તેમને સર્વ દેવો પૂજે છે. 🙏
🙏 શિવ ને નમન. 🙏
🌹🌹🌹🌹🌹
ગુરુદેવ 🙏