મિત્રને બસ એટલું જ...
પૂછ્યું 'તુ ... કાલિદાસ
કે..."ભાભી સાચવે તો છે ને...?"
'ને ખભો મારો ભીંજાઈ ગયો...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111788694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now