સુના શમણાંની ભીની લાગણીનો અહેસાસ છે તું,
મારા જીવનમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ છે તું.
મારાં સપનાંની દુનિયાનો સૌથી સુંદર પાત્ર છે તું,
મારાં સપનાંમાં દરોજ ખુશીઓથી મલકાય છે તું.
દરરોજ યાદ આવે તું મારી રચનાનુ સર્જન છે તું,
મારી દરેક ખુશીઓનું કારણ છે હરહંમેશ ફક્ત તું.