તમે મન મૂકીને વરસ્યા...
પણ... તમે મને મૂકીને વરસ્યા...!
બોલો... ક્યાંથી પ્રસરે સ્નેહની ભીનાશ...?
જ્યાં ફાટ્યો હોય ઈર્ષ્યા નો જ્વાળામુખી...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111787664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now