આવી શિવરાત્રી લઈને ભક્તિનો માર્ગ,
કરશે શિવભક્તો ઉજાણી એની લઈને
શિવનું નામ...
વાટશે ભાંગરો, પીશે ભાંગ,
કરશે પ્રભુનાં ગુણગાન...
નથી જાણતાં કેટલાય લોકો
કે થયાં હતાં લગ્ન શિવપાર્વતીનાં
શિવરાત્રીએ, નથી કંઈ જન્મદિન
એ શિવનો...
છે મહાદેવ તો અજન્મા,
ક્યાંથી મનાવે કોઈ જન્મદિન એમનો?
હર હર મહાદેવ🙏
#Shivratri