એ સાંજ સાંજ નથી જેમાં તારો સાથ નથી,
એ વરસાદથી પલળી પણ શકાતું નથી,
જેમાં તારી સાથે કોઈ મુલાકાત નથી,

આમ તો બધું જ છે તારા વગર,
પણ એ બધામાં એવી કંઈ ખાસ વાત નથી ...#MR

English Shayri by Maulik Rathod : 111787544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now