સહજતાથી સમજાય તેવી
સૌમ્ય સરળને સાતત્યભરી
સંસ્કૃતિની ધરોહર સમી
સધળે સુવાસ પ્રસરાવતી
આતિથ્યની અમીરાતથી
શોભતી ગુજરાતી ભાષા
ઓળખ મારી ગુજરાતી
ધન્ય બની!
મળી માતૃભાષા મને ગુજરાતી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111786920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now