કડે ન કે કરેજ કે કે ખોટો તંગ,
ને સાધુ સંત જો રખજ સંગ.
ભલે ને આકાર ભધલે અંગ,
તોય ન ભધલે પેંઢ જો રંગ.
ધર્મ જે માર્ગે ઘસાઇ જ તન,
ભક્તિ મેં લગાઈ રખજ મન.
સચો ને સાત્વિક જેમજે અન્ન,
ને નીતિ જો સંઘરી જ તું ધન.
ચ્યોં તું માઈતરે જો હમેશ મન,
ભુલ કભુંલી ગેન જે જલે કન.
દુઃખી એ જો સાથ દિલથી ભન,
ભેગો એળો રોજ જી ખીર ને ખન.
ભાવે બોલ તું ઈશ્વર ભંજન,
કરજે હરિ નામ જા તું કિર્તન.
નર ભુલે ન કડે નારાયણ કે ,
રે જ્યાં સુધી દેહ મેં જીવન.
નારાણજી જાડેજા
નર