🤣🤣🤣🤣🤣🤣
Big Bazaar / Dmart
માં
*પત્ની ની પાછળ પાછળ*
બિનજરૂરી
*રખડપટ્ટી કરતાં*
*અનેક બિચારા પતિઓને*
હું જોતો હતો.
Big Bazaar / Dmart
માં
ક્યાંય
*બેસવાની સગવડ હોતી નથી.*
એટલે
*Big Bazaar ના*
*administration*
ને મારી એક સલાહ છે.
*Big Bazaar / Dmart*
માં જેવી રીતે એક
*લગેજ counter*
હોય છે,
એવી જ રીતે
*પતિને રાખવાનું પણ*
*Counter*
*હોવું જોઇએ* ,
પતિ જમા કરાવી ,
ટોકન લેવાનું
અને
પત્ની એ અંદર જવાનું,
પાછા આવતી વખતે
ટોકન આપીને
પોતાના
*પતિનો કબ્જો લેવાનો*!
ભીડ પણ ઓછી થશે અને ખરીદી વધશે ! 😂
500 રૂપિયા
થી વધુ ની ખરીદી પર
કાઉન્ટર પર જમા કરેલા
પતિને ને
એક ચા મળશે.
1000/- રૂપિયા થી વધું ખરીદી કરે તો *નાસ્તો*.
*2000/- રૂપિયા થી વધુ ની ખરીદી પર લંચ અથવા ડિનર*
એટલે પતિ પણ
શાંત રહેશે !
અને પત્નીઓ પણ
ખરીદી નો
આનંદ માણી શકશે.
😝😜
*ટોકન ખોવાઈ જાય તો પછી,*
*પતિ પાછો નહિ મળે.*
😀😜😅😅😅😅