કંઈક તો કમાલ હશે ને
કાન્હાની ફૂંકમાં કાલિદાસ...
નહિતર વાંસળી તો
ચાર આનામાં મળે છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111785447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now