#Valentineday 🥰😊🤗
આજે 7 દિવસ નો પ્રેમ.... 7 જન્મો નિભાવવાના વચન અપાશે.... પણ દુનિયા ના 7 અબજ લોકો માંથી તમને કોઈ એકજ એવી વ્યક્તિ ગમે છે... જેની સાથે આખી જિંદગી નિભાવવા તૈયાર થશો.
કારણ પ્રેમ માં જે શક્તિ છે. જે જાદૂ છે. જે સાહસ છે. એ આ પૃથ્વી પર બીજા કોઈના માં નથી.....
દુનિયા માં દરેક વ્યક્તિ પ્રેમ ઈચ્છતો હોય છે. સાચા પ્રેમ માં કોઈ લોભ નથી હોતો. માગણી કે વચનો પણ નથી હોતા.
જે પ્રેમ સર્વોપરી હોય તો તે કહ્યાં વિના પણ એની હાજરી મહેશુસ કરાવે છે. સતત શક્તિ બનીને તમારી આશ પાસ રહે છે. દરિયા ના મોજા ની જેમ તમને પ્રેમ થી ભીંજવી જાય છે.
સાચો પ્રેમ શબ્દો થી પરે છે. અને એજ પ્રેમ માં લડાઈ હોય તો જેને પ્રેમ વધારે હોય છે. તે પોતે હારી જઈ આનંદ મેળવતો હોય છે. 😊😘🤗