જિંદગી તારા વગર અટકી નથી,
શ્વાસ પણ તારા વગર અટક્યા નથી,
અટક્યું તો બસ મારું મન છે તારામાં,
જે જિંદગી જોડે ચાલવા હજી રાજી નથી.

-Rutvik Kuhad

Gujarati Shayri by Rutvik Kuhad : 111784896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now