વચન છે આ સાત જન્મના બંધનનું
વચન છે આ દિલથી દિલના સબંધનું,
નિભાવીશ સાથ જ્યાં સુધી છે શ્વાસ
વચન છે આ જીવન અતૂટ વિશ્વાસનું..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

Gujarati Shayri by Meera Soneji : 111784520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now