માણસને મળવા માટે બીજો માણસ જોઈએ.
મેં તાજેતરમાં અનુભવ્યું છે કે બહાર રોજ કે અવાર નવાર સામે મળતાને સ્મિત આપીએ તો એને રખે આ પૈસા માગશે કે લૂંટી લેશે એમ સ્મિત આપતા નથી. સવારે કે સાંજે 60 થી 65 આસપાસ ના નવ કાકાઓ( નવા સવા) ને સ્મિત આપું કાં તો કોઈ પ્રતિભાવ નહીં. કાંતો ગાર્ડન માં બિન જરૂરી હુઆ હુઆ બરાડા પાડતાઓ. સંસ્કૃતિ નો આ ખોટે રસ્તે પ્રોગ્રેસ છે. smile gives many things takes nothing, world is small if you calculate through a friend.. 👫 રોજ મળતા ને સસ્મિત વધાવવા માં ચોક્કસ સારું છે.