તારું મારા જીવનમાં સંગ હોવું એજ અણમોલ ભેટ,
તારું પ્રેમભર્યું આલિંગન આપવું એજ અણમોલ ભેટ,
તારા વિના તો સમગ્ર જીવન લાગે જાણે વેરાન રણ,
તારું મારી દરેક મુશ્કેલીમાં હાથ પકડીને ચાલવું એજ અણમોલ ભેટ....

#Alwyas smile 😊❤️
✍️ Meera soneji

Gujarati Shayri by Meera Soneji : 111784201

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now