જેમ ગુલાબ ખીલે પાણીના છઁટકાવથી,💦
એમ જિંદગી પણ ખીલે સ્નેહના છઁટકાવથી.💕

જેમ ગુલાબછોડ મુરઝાઈ જાય વગર પાણીથી,💦
એમ જિંદગીની ક્ષણો પણ વેરાય જાય વગર પ્રેમથી.💕

-Dhara Vipul Patel💞

Gujarati Thought by Dhara Vipul Patel : 111783935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now