લાગણી કહો તો બે શબ્દ નું વર્ણન ,
જો પડે તો બે આંસુ નું તોરણ ,
દર્શાવો તો સુંદર નાનું સ્મિત ,
અને જો ના કહો તો ,
હદયમાં ઘૂઘવાતો સમુદ્ર ….

Gujarati Shayri by Niya : 111783828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now