મસ મોટો દરિયો ને એની અફાટ જળરાશિ જોઈ ને નથી આંખ ઠરતી,પણ, લીલુડા પાન પર ઝાકળનું ટીપું જોઈ આંખને ટાઢક મળતી.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111783032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now