હતાશ ના થઈશ કાલિદાસ
કે કામ મેં કર્યું 'ને નામ બીજાનું...?
જો ને સદીઓથી રૂ અને ઘી બળે છે
'ને લોકો કહે છે કે દીવો બળે છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111782407
Prakash Shah 5 year ago

Bahuj sunder.... Great.... Keep it up 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now