આડેધડ જીન્દગી જીવાઈ ગઈ અને અણધારી દિશામાં ફંટાઈ ગઈ ,ક્યારેક ચૂકી ગયા ક્ષણ ,તો ક્યારેક ચૂકી ગયા સંબંધ ,ક્યારેક ચૂકી ગયા અવસર અને ક્યારેક પળે પળ જીવન.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111782270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now