કમાણીના કામકાજ માં વિપરીત મન,
આજે કોઈની યાદ માં અટવાય જાય છે.
વિસામો હતો પ્રક્રુતિ ના ખોળા માં,
આજે શીત ની ગોદમાં મળી જાય છે.
શું રંગ ચડ્યો માણસાઈ નો આજે,
શક્તિ ના સાન માં આજે રોકાઈ જાય છે.
ભલે મળ્યા એકબીજાથી કોસો દૂર,
હાર્દ ની અંદર સમાઈ જાય છે.
~પ્રક્રુતિ ની ખુશ્બુ