જવાબ મળતા નથી...
આજ સુધી એ નહિ સમજાયું કે મારી સામે
નજર નાખે છે
પણ કોઈ ઈશારો કરતો નથી...
હોય મારી સામે તો હસે છે
પણ કંઈ પણ બોલતો નથી....
બસ આવી જ રીતે સમય વીતી જાય છે
પણ વાત આગળ વધતી જ નથી....
આવા અવનવા ઘણા સવાલો છે
મારા મન માં જેના
જવાબ મળતા નથી....
-Zainab