✍️ *monty_ni_vato* ✍️
.
*દુનિયા ગણે સાપનો ભારો...*
.
*પણ સાચે એક બાપનું હૈયું.. ને એનો ધબકારો..*
.
*એ મારી દીકરી...*
.
*ઘરનું આંગણું જેની જિદ્દનો ચોરો.. એ મારી દીકરી...*
.
*એવો સુરજ.., જે કદીયે ના આથમનારો..*
.
*એ મારી દીકરી...*
.
*પ્રેમનો એક.., અખૂટ દરિયો....*
.
*જે લાગે ના., જરીયે ખારો..*
.
*એ મારી દીકરી...*
.
*એક એવો જીવ.., જે મારા જીવથી પણ પ્યારો...*
.
*એ મારી દીકરી...*
.
*અવતર્યા.. મુજ આંગણે ખુદ સર્જનહાર ના અવતારો...*
.
*એ મારી દીકરી...*
.
*મારા ઘરનો ચમકતો સિતારો..*✨
.
*ના છે., એ સાપનો ભારો..*
.
*પણ માં બાપનો.. સાચો સથવારો..*
.
*એ મારી દીકરી...*
.
સૌ દીકરીઓને સમર્પિત..
.
*Good Night Jsk* 💐🙏😊