વાયરો તારી યાદો ની વણઝાર લઇ આવ્યો
સાગર ની ખારાશ આંખો મા નમી લઇ આવી
ભીની ધરતી સ્મરણો ની સુવાસ લઇ આવી ને
ભરબપોર ના તડકા મા ચાલતા સમજાયું કે મને મારા પડછાયા સંગ પ્યાર હતો.

Gujarati Thought by ek archana arpan tane : 111781089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now