ઉત્કૃષ્ટ કિરદાર નિભાવવું સરળ નથી
એ પણ એક સ્ત્રી માટે.... Bindu Anurag
ક્યારેક મા બની ને
તો ક્યારેક બહેન બની ને
તો ક્યારેક પુત્રી બનીને
તો વળી ક્યારેક પત્ની બનીને
ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તો ત્યારે જ બની શકે
કે જ્યારે દરેક પાત્રને સરખો ન્યાય મળે અને આ કદાચ
માત્ર એક સ્ત્રી કરી શકે બીજું કોઈ નહીં...
-Bindu _Anurag