ભૂરો : hearing aid machine (મોટેથી સાંભળવા નું મશીન) કેટલાની છે?
દુકાનદાર : 20 રૂપિયા થી લઈને 20000 રૂપિયા સુધીની,
ભૂરો : 20 રૂપિયાની બતાવો.
દુકાનદાર: આ લો, કાનમાં ભરાવવાનું બટન ને બટન થી શર્ટ ના ખિસ્સા સુધીનો વાયર.
ભૂરો : આ કામ કેમ કરે છે?
દુકાનદાર : આ કઈ કામ નથી કરતી પણ આ લાગેલી જોઈને લોકો જોર જોર થી બોલશે ને તમને સાંભળવાની તકલીફ નહીં પડે...!!😇😇😆