ધન્ય છે એ માતા પિતા જેને પોતાના અંશ ને સૈનિક બનાવ્યો છે...
એક મા એ ભારતમા ની રક્ષા માટે પોતાના બાળ ને શહીદ બનાવ્યો છે...
લપેટાયો છે કફનમાં જ મૃત્યુ પછી દરેક માણસ...
ગૌરવશાળી છે શહીદ જે તિરંગામાં લપેટાયો છે...

#Shaheed

Gujarati Thought by Tru... : 111779604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now