ચાલ આપણે ફરી પ્રેમની Deal કરી લઈએ,
એ જ લાગણીની અદ્ભુત ક્ષણોને Feel કરી જીવીએ .
મૂકને બધી જફા વ્યવહારની ને રિવાજની ,
રિસામણા , ઈર્ષા ને અહમને Kill કરી જીવીએ .
મારી ખુશી ,લાગણી,સ્નેહ બધું તારું જ રહે,
તારા દુઃખ,દર્દ મારા જ રહે એવું Will કરી જીવીએ .
ઝંખના.....
-Daxa Parmar