માન્યું કે મૃગજળ થી તૃપ્તિ નથી મળતી...
એની પાછળ ભાગીને મંજિલ નથી મળતી...
આશા તો હંમેશા જીવતી રહે છે કઈંક પામવાની...
જ્યાં સુધી જિંદગીની સાંજ નથી ઠળતી ...
-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111776633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now