આઝાદી મળતી જાય છે, પશ્ર્ચિમી જૂની વિચાર ધારા થી.
હિન્દુસ્તાન જાગતો જાય છે, સનાતન સંસ્કૃતિના નારા થી.
દેશ મારો એક થતો જાય છે,ભાગલા કરવા વાળા થી.
નાચ ગાન બંધ થાય છે,સવાર થાય રામ નામનાં માળા થી.
કહે નર ધર્મ પાછો વળે છે,પાંખડી આજ્ઞાની કહેનારા થી.
નારાણજી જાડેજા
નર
સુપ્રભાત