તારના સીમાડા તો અમસ્તા બને,આમ તો સીમાડે ઊભો મારો રાજપૂત વીર.
મુસીબતમાં મહાસેના બને,પોતાનો દાવ લગાવે એવા મહાવીર.
બહેન-દીકરીની હિમ્મત બને જે, અને રણસંગ્રામના એતો તિક્ષણ તીર.
રાજપૂત નામથી ઓળખાણ બને,જેને દુનિયા સાચા દિલથી ઝુકાવે શિર.
પ્રણામ છે એ રાજપૂતોને જેને દેશ બચાવવા વહાવ્યા પોતાના રક્તના નીર
©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'