હિંદુ અને જૈન ધર્મમા લાખો લોકો છે કે જે પક્ષીઓને ચણ, ગાયોને ઘાંસ અને ભૂખ્યાને અન્ન આપ્યા વગર ખાતા નથી..
આ લોકો શું Santa 🎅 કરાતા ચડિયાતા નથી ??
સાહેબ માર્કેટિંગનો જમાનો છે આ
બાકી આપણા શાંતાબા પણ, Santa 🎅 કરતા કમ નથી..
હિંદુ અને જૈન ધર્મના સિદ્ધાંતો અને આદર્શોનું પણ માર્કેટિંગ થવુ જરૂરી છે.. 🙏🙏🙏
-Priten K Shah