જીવનને ઘણું તુચ્છ ગણનારા જીવનમાં પોતાને પણ તુચ્છ સમજતા થઈ જાય છે.
જયારે પોતાના વિશાળ વ્યક્તિત્વને સમજી શકે ત્યાં સુધી કદાચ એની અંતિમ ક્ષણો એની સમીપે આવી જતી હોય છે.
તો વ્યક્તિત્વ ને તુચ્છ નહી વિશાળજ સમજો તમારી દુનિયા વિશાળ બની જશે.
અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫