समृद्धा गुणत: केविद् ,
भवंति धनतोऽपरे।
धनवृद्धान् गुणेर्हीनान्,
धृतराष्ट्र विवर्जय॥
(विदुर नीति:।)
ભાવાર્થ -- હે ધૃતરાષ્ટ્ર, આ જગમાં કેટલાંક લોકો ગુણથી સમૃદ્ધ થયેલાં હોય છે તો કેટલાંક ધનદોલતથી છે સમૃદ્ધ થયેલાં હોય છે.જે લોકો ધનથી સમૃદ્ધ છે પણ ગુણ વગરનાં છે એવાં લોકોનો ત્યાગ કરો.
🙏 મંગળમય મંગળવાર! 🙏