મળે જો સમયનો સાથ,
તો મળે સફળતા દરેક ડગલે...
થાય સંબંધો મધુરા..
આવે સૌ કોઈ મળવા,
પૂછે આપણાં હાલચાલ...
જો ન મળે સાથ સમયનો
તો થઈ જાય આ બધું ઊલટું!
.
.
.
.
.
સારું એ જ છે કે કાઢો સમય પ્રભુ માટે,
મળે સાથ કોઈનો કે ન પણ મળે,
સમયનો સાથ મળે કે ન મળે,
પ્રભુનો સાથ રહેશે સદાય સાથે...
🙏🙏🙏
- સ્નેહલ જાની