.....મારા વિચાર.....
આ જગતમાં જો જીવવું હોય તો જેવા સાથે તેવા થવું જ પડશે.જીવનમાં કૃષ્ણનિતી, વિદુરનીતિ,ચાણક્ય નીતિ અપનાવવી જ પડશે...કર્મની વાત આવે ત્યારે કૃષ્ણનિતી,ધર્મની વાત આવે ત્યારે વિદુરનીતિ અને હક તથા સ્વાભિમાનની વાત આવે ત્યારે ચાણક્યનીતિ અપનાવવી જ પડશે અને તો જ તમે જીવી શકશો..
....ઝંખના....