Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉપરવાળાએ મને જે લોકોની સાથે જોડ્યો છે,
તો એ લોકો ને સારી રીતે સાચવવા એ મારું પહેલું કર્તવ્ય છે,
એ ખુશ તો હું પણ ખુશ, ને મારો ઉપરવાળો પણ ખુશ
ને એમ કરવાથી, એમાં આવતી અડચણો થકી મને
સારા/ખોટાનું જ્ઞાન પણ મળશે.
એટલું તો ચોક્કસ કે, જેટલી પણ તકલીફો આવે હું પીછેહઠ નહી કરું, કેમકે
ઉપરવાળાએ મને જે જવાબદારી સોંપી છે, એ બિલકુલ હસતા હસાવતા નીભાવિશ, ને એમાંજ મારી જીત છે.
ને એજ જીવન સાર્થક.

આવી આ રચના, નિહાળો યુટ્યુબ પર

https://youtu.be/h4yhKQAQRzk

Gujarati Motivational by Shailesh Joshi : 111766317
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now