*કાર્ય*
સવારે ભાતું લઈ કાર્ય માટે નિકળવાનું છે.
લીસ્ટ લાંબુ છે કાર્ય નું તોયે પૂર્ણ કરવાનુું છે.
ખબર નથી રોજ કોને કોને ક્યાં મળવાનું છે.
કરેલું કાર્ય ક્યારેક તો મને પણ ફળવાનું છે.
દુનિયા તો કહેતી રહેશે એમાં શું જવાનું છે.
નર તારે તો સત્ય માર્ગના કાર્યમાં રહેવાનું છે.
નારાણજી જાડેજા પણ
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા