Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં વફાદાર વ્યક્તિઓ મળવા, એ અલગ વાત છે, બાકી ખુદ વફાદાર રહેવું, એતો આપણા હાથમાં જ છે.

આપણે કમસેકમ આટલી જગ્યાએ વફાદાર રહીશું, તો આપણે ઉપરવાળાની એક જવાબદારી ઓછી કરી શકીશુ,

ભગવાનને પણ થશે કે, એમણે આપણને મનુષ્ય અવતાર આપીને કોઈ ભૂલ નથી કરી.

યુટ્યુબ પર મારી પહેલી રચના, હું કોણ ?
આપનો અભિપ્રાય આપશો.
https://youtu.be/Mwr1KdtEY6g

Gujarati Motivational by Shailesh Joshi : 111762857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now