તમેં કોઈનાથી નારાજ હો તો આ દિવસે રાજી થઇ તેને મળજો.
કોઈ ભૂખ્યું પાડોશી હોય તો મીઠાઈ થોડી આપી આવજો.
ગરીબ બાળકને એકાદ ફટાકડાની થેલી આપજો.
કોરોનમાં જેનાં સ્વજનો પરલોકગમન છે,તેમને આશ્વાસન આપજો. તમેં દિવાળીની મીઠાઈ ખાઓ તો અન્યને ખવડાવજો.
તમારી ખુશીમાં બીજાને સામેલ કરી નવું વરસ મનાવજો.
- સવદાનજી મકવાણા
( वात्त्सल्य)