બધી વાતો કહી દેવાથી મન હળવું નથી થતું,
કોઈ મનથી સાંભળવા વાળું પણ હોવું જોઈએ.
બધી લાગણી કહીને જ વ્યક્ત નથી થતી,
કોઈ વ્યક્તિ કહ્યા વગર પણ અનુભવી શકે એવું હોવું જોઈએ.
હાથમાં હાથ પકડી સાથે ચાલવું જરૂરી નથી હોતું,
દરેક સમય માં સાથ આપે છે એ જરૂરી હોવું જોઈએ.
-Hetal_✍️